Skip to main content

EARN MONEY WORK FROME HOME 15000 to 100000 pr manth

EARN MONEY WORK FROME HOME : EASY MONTHLY EARN 15000 TO 100000 START EARNING EASY : REQUIMENT DOCUMENT LIST: - 1: PASSPORT SIZE PHOTO - 2: AADHAR CARD TWO SIDE PHOTO (WITH LINK MOBILE NUMBER) - 3: PANCARD - 4: BLANK CHACK PHOTO  / PASSBOOK - 5: EMAIL ID - 6: SIGNATURE PHOTO - 7: MOTHER NAME NOW READY THIS DOCUMENT YOU STATR EASY : SHOE LINK CLICK  Join . JOIN CLICK HERE MORE INFORMATION CALL 9723222396 Download Mobile App: Access our mobile app for convenient trading.    - Playstore: [Download here]( https://play.google.com/store/apps/details?id=com.codifi.goodwill)    - Appstore : [Download here] (https://apps.apple.com/in/app/giga-pro/id6472715838)   Visit more  www.gwcindia.in to learn more

Lockdown all over Gujarat,

સમગ્ર ગુજરાતમાં લોકડાઉન,આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર ગુજરાતમાં લોકડાઉન, નિયમના ભંગ બદલ થશે કડક કાર્યવાહી

સમગ્ર દુનિયામાં હાલ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરાયું છે. અગાઉ ગુજરાતમાં ચાર મોટા શહેરોમાં લોકાડાઉન જાહેર કરાયું હતું. ત્યારે હવે આજે સમગ્ર ગુજરાતમાં લોક ડાઉન જાહેર કર્યું છે.
કોરોનાની દહેશતને લઇને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી. જેમાં જણાવ્યું હતું કે જરૂરી કામ સિવાય શહેરજનો બહાર નીકળે નહીં. આ સાથે જ શહેરમાં હાલ 144ની ધારા લગાવાઇ છે. જેના પગલે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકઠા થવું નહીં, અને આ નિયમનું ઉલ્લંઘન કરનારા ઉપર હવેથી કાયદાકીય પગલાં લેવામાં આવશે.
ડીજીપી શિવનંદ ઝાએ આજે જાહેર કર્યા મુજબ સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કર્યું છે. જે 31 માર્ચ સુધી લાગૂ રહેશે. આ સાથે રાજ્યની દરેક બાજૂએ બોર્ડરને પણ સીલ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકડાઉન દરમિયાન જાહેરભંગ કરશે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોરોના વાયરસના પગલે આવનારી 25 મી માર્ચ સુધી લોકડાઉન કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનું પાલન કરાવવા માટે થઈને હવે પોલીસ વિભાગ પણ કડકાઈથી વર્તશે તેવી આંશિક વાત સામે આવી રહી છે. હાલના સંજોગોને અને પરિસ્થિતિને જોતા લોક ડાઉનનો પિરિયડ વધારી પણ શકાય છે. કારણકે કોરોના વાયરસની અસરને લઈને કેસમાં ઉછાળો આવી રહ્યો છે જેના પગલે આવનારા સમયમાં તંત્ર વધુ કડક કાર્યવાહી કરે તો નવાઈની વાત નહીં.

કોરોના મહામારીને પહોંચી વાળવા માટે થઈને તંત્ર સુસજ્જ છે. બીજી તરફ શહેરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે પરંતુ શહેરીજનો લોકડાઉનની ગંભીરતાને બેધ્યાને રાખીને બેફામ પૂર્વક રોડ રસ્તા ઉપર ફરી રહી છે જેના પગલે હવે પોલીસ વિભાગે કડકાઈથી લોકડાઉનના નિર્ણયની અમલવારી કરાવી રહી છે આગામી સમયમાં જો પબ્લિક લોકડાઉનના નિર્ણયને ગંભીરતાથી નહીં લે તો હવે પોલીસ ગુના દાખલ કરશે, બીજી તરફ શહેરમાં 900 જેટલા વિદેશી નાગરિકો અને મહેમાનો આવ્યા છે અને તે તમામને શોધવાની કામગીરી પોલીસ અને મહાનગરપાલિકએ હાથ ધરી છે જેને પગલે તે તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરાવી શકાય. લોકડાઉનના નિર્ણયને પગલે કોમર્શિયલ વ્હિકલ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પ્રાઇવેટ વાહનોને પરવાનગી આપી છે આ સહીત ઇમરજન્સી સેવાઓ પુરી પાડનારા તથા સાધનોને રોડ ઉપર જવાની પરવાનગી છે.

આસામયે ઘરમા રહેવું  યોગ્ય છે. લાપરવાહી ના  રાખો, કામ  વગર બહાર ના નિક્રો,  ઓ માટે આ હોલલયડે નથી   સાથે સાથે ઘરમા રહી પરીક્ષા ની   તૈયારી કરો.


Comments